المدة الزمنية 5:32

સ્વાદિષ્ટ રવાનો શીરો બનાવવાની એકદમ સરળ રીત | | Rava no Shiro banavani rit in Gujarati

بواسطة Rasoi nu Rajvadu
20 763 مشاهدة
0
143
تم نشره في 2022/10/12

#ravanoshiro #RasoinuRajvadu #sweetrecipe સ્વાદિષ્ટ રવાનો શીરો બનાવવાની એકદમ સરળ રીત... રવાનો શીરો આ રીતે બનાવશો, તો પરફેક્ટ માપ સાથે બનશે... રવાના શીરા ને સોજીનો શીરો પણ કહેવાય છે... રવાનો શીરો એકવાર ખાશો, તો વારંવાર ખાવાનું મન થાશે... તમારા ઘરે આવતા મહેમાનો માટે પણ ઘરે જ રવાનો શીરો આ રીતે બનાવી શકો છો... ઘરે બનાવેલા રવાના શીરાનો સ્વાદ કાઈક અલગ જ હોય છે... Rava no Shiro banavani rit in Gujarati... How to make Rava no Shiro... Soji no shiro... Do subscribe to my channel Thank you so much for watching

الفئة

عرض المزيد

تعليقات - 3