المدة الزمنية 4:13

AMC Advance Preparations To Fight Against Corona Third Wave | કોરોનાની સંભવીત ત્રીજી લહેરની તૈયારીઓ

بواسطة Zee 24 Kalak
209 مشاهدة
0
4
تم نشره في 2021/07/22

AMC Advance Preparations To Fight Against Corona Third Wave | કોરોનાની સંભવીત ત્રીજી લહેરની તૈયારીઓ #AdvanceSafetyPreparation #AhmedabadFightsCorona #CoronaThirdWave કોરોનાની સંભવિત ત્રીજી લહેરના ધ્યાનમાં રાખીને અમદાવાદ મહાનગરપાલિકાએ આગોતરું આયોજન શરૂ કરી દીધું છે. શહેરમાં કોરોના ટેસ્ટિંગના 28 ડોમ દોઢ મહિના પછી ફરી શરૂ કરવામાં આવ્યા છે. આ ડોમ પર RTPCR અને એન્ટિજન ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. 28 ડોમમાં રોજ 100 ટેસ્ટ કરવાનુ આયોજન છે. 50 રેપિડ એન્ટિજન ટેસ્ટ અને 50 RTPCR ટેસ્ટ કરાશે. આજથી તમામ ડોમમાં ટેસ્ટની કામગીરી પૂર્ણ ક્ષમતા સાથે શરૂ કરવામાં આવ્યા છે... #GujaratCoronaNews #LatestNewsOfGujarat #CoronaUpdates Stay connected with us on social media platforms: Subscribe us on YouTube https://goo.gl/5v9imZ Like us on Facebook https://www.facebook.com/zee24kalak.in/ Follow us on Twitter https://twitter.com/Zee24Kalak You can also visit us at: http://zeenews.india.com/gujarati #CoronaTestingDomesinAhmedabad #ZEE24KALAKNews #GujaratLatestNews

الفئة

عرض المزيد

تعليقات - 0