المدة الزمنية 11:51

ગયાજી તીર્થમાં પિતૃ શ્રાદ્વ કરવાનો મહિમા-પૌરાણિક કથા | | Gayaji Tirth Katha Mhatmay | | Gaya Shradh

27 625 مشاهدة
0
565
تم نشره في 2020/09/08

મિત્રો, Youtube ચેનલ "આવો સત્સંગ માઁ "આપ સૌ નું સ્વાગત છે.. આ વીડિયોમાં" ગયાજી તીર્થ નો મહિમા" જણાવવામાં આવ્યો છે, ગયાજી તીર્થ માં ફલ્ગુ નદીમાં સ્નાન કરી ભગવાન શ્રીહરિ ના શ્રીચરણો ના દર્શન કરવાથી મનુષ્ય ના તમામ પાપો નષ્ટ થઈ, તથા પિતૃ શ્રાદ્ધ કરવાથી પિતૃઓને મુક્તિ મળે છે. તથા સાત પેઢી સુધી તરી જાય છે, 108 પેઢીઓનો ઉદ્ધાર થાય છે, આ તીર્થમાં સ્નાન કરી પિતૃ માટે પિંડદાન કરવાથી, તર્પણ કરવાથી, શ્રાદ્વ કરવાથી પિતૃ ઓ ને મુક્તિ મળે છે. માતા સીતા દ્વારા આપવામાં આવેલ શ્રાપ ની વાર્તા કથા આ વિડિઓ માં સાંભળવા મળશે... જો આપ ને આ વિડિયો પસંદ આવે તો... Like + Share + Subscribe જરૂર કરજો.. ધન્યવાદ 🙏 શ્રાદ્વ પક્ષ નો મહિમા, શા માટે શ્રાદ્વ કરવું આવશ્યક છે? /watch/gTXaSO1_Fzb_a ગયાજી તીર્થ માં શ્રાદ્વ નો મહિમા /watch/kTL8wgV1kft18 પૂર્ણિમા શ્રાદ્વ /watch/kj1sAho7Pvp7s પિતૃ તર્પણ /watch/4nebtJq2Ajc2b સર્વે પિતૃ સ્તવન /watch/0RuL65z7ZlP7L પંચબલી એટલે શુ? શ્રાદ્વ પક્ષમાં પાંચ વસ્તુનું મહત્વ ! /watch/4fGZPoT7qLf7Z પરમપિતા બ્રહ્માજીના દિવ્ય સ્થાનો ના નામ /watch/oSvSbh4Zrb4ZS Gayaji Tirth Mahima Gayaji Tirth Mahima Pauranik Kath Pitru Shradh Gaya Shradh Gayaji Tirth Katha Mahima Bodhh Gaya gayaji Falgu nadi vishnupad chinha #આવોસત્સંગમાઁ #ગયાજીતીર્થ_મહિમા #ગયાજીતીર્થશ્રાદ્વ #પિતૃશ્રાદ્વતર્પણ_ગયતીર્થ #બૌદ્ધગયા #Gayaji_Tirh_Mahima #Gayaji_tirth_katha_mahatmay #gayatirth #falgunadi #gayashradh #gayaji_Tirth_mahima_Pauranikkatha

الفئة

الكلمات

عرض المزيد

تعليقات - 39